કોરોના વાયરસથી ડરો નહિં, પણ ઘરમાં આ રીતે રહો ખુશ અને કરો સામનો

કોરોના સંક્રમણના કાળ માં આવી રીતે કરો ડર નો સામનો. અહીં જાણો ખુશ રહેવાના ત્રણ મંત્ર.

આ વાઇરસ દુનિયાના અન્ય દેશોમાં ફેલાંતાં વિશ્વના તબીબો, વૈજ્ઞાનિકો અને સરકારોની મુશ્કેલી વધી ગઈ છે.ત્યારે આપણે આપણી સલામતી રાખવી જરૂરી છે.આ વાઇરસથી બચવા માટે લોકોએ શક્ય હોય તેટલું અવરજવર કરવાનું ટાળવું, વારંવાર હાથ ધોવા અને દર્દીઓને આઇસોલેશનમાં સારવાર આપવી.

image source

આ વાઇરસને આગળ વધતો અટકાવવાનો હાલ સુધી જે એકમાત્ર રસ્તો દેખાય છે તે એ છે કે વાઇરસથી ગ્રસ્ત દર્દીઓ અન્ય વ્યક્તિઓના સીધા સંપર્કમાં ન આવે.

ભારત સમેત આખી દુનિયા પર કોરોના વાઇરસની મહામારીએ ભરડો લીધો છે. દુનિયામાં લાખો લોકો તેનાથી પ્રભાવિત છે અને લાખો લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.

image source

આ મહામારીનાં સંક્રમણથી કેવી રીતે બચવું તે અમે ત્રણ મંત્ર આપવા જઇ રહ્યા છે.

કોરોના ના આ સમય માં દેશ અને દુનિયા ની ચિંતા માં વધારો થયો છે ત્યારે લોકો માનસિક અસતુલન જોવા મળે છે. હાલ ના એક સર્વે પ્રમાણે અમેરિકા માં એક વાત સામે આવી છે કે ઘર માં કેદ રહેતો વ્યક્તિ માં તણાવ અને ચિંતા વધી છે.અમેરિકા માં યેલ વિશ્વ વિદ્યાલય માં જુડી પ્રોફેસર લોરી સૌન્ટસ આ પરિસ્થિતિ માં ઉપાયો બતાવ્યા જે પુરીદુનિયા માં ચર્ચામાં છે. અને ઈ લર્નીગ પ્લેટફોર્મ પર કોસેરા પર પ્રો.સૈટોસ નું નિવેદન ધી સાયન્સ ઓફ વેલબિંગ નામ ના કૉસ છે. જેમાં અત્યાર સુધી વીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. એ પ્રોફેસર એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ના સાક્ષરતા થી ઉદાસી અને એકલાપણુ કેવી રીતે બચી શકાય એ કીધું છે

image source

હાથ ધોવાનું,સફાઈ કરવાનું, અને દૂર રહેવું જેવી તમામ બાબાતો કેહવા માં આવ્યું છે. ત્યારે મેન્ટલ હેલ્થ માટે માનસિક તણાવ માટે કઈ સમસ્યાઓ અપેક્ષાકૃત છે. તે પ્રો.સૌટોસ પ્રમાણે લોકો માનસિક તણાવ થી દૂર કેવી રીતે રહેવાય તેની શોધ માં રહે છે. બધા ડારેલા છે અને ચિંતા અનિશ્ચિતા બધા ને દેખાય છે. આમ લોકો શાંતિ મેળવા કંઈક કરવા માંગે છે. કોરોના સંકટ થી ખુશી મેળવાનો રસ્તો બતાવે છે. એમને 2018 માં યેલ માં સાઇકોલોજીકલ એડ ઘી ગુડ લાઈફ નો કોર્ષ શરૂ કયો છે. આમાં કેવી રીતે માનસિક શાંતિ મેળવી શકાય અને તણાવ થી કેવી રીતે દુર રહેવાય તે જાણવા માં આવ્યું છે. જેમાં આ સંકટ માં ખુશ રહેવા માટે મુખ્ય ત્રણ સલાહ આપવામાં આવી છે આવો જાણીએ.

image source

1. વીડિયો કોલ થી સહી લોકો ને એક સાથે મળી ને વાતો કરો.

આવા વાતાવરણ માં એકબીજા થી દૂર તો દૂર પરંતુ આવા માધ્યમ થી લોકો સાથે જોડાયેલા રહો. આ માધ્યમ થી પરિવાર ની સાથે સાથે સાગા વ્હાલા, મિત્રો , જોડે કામ કરતા માણસો સાથે સતત જોડાયેલા રહો.

2. મદદ કરો ને સારું મહેસૂસ કરો

પ્રોફેસર બતાવે છે કે તમે બીજા ની મદદ કરશો તો તમને સારું લાગશે જેથી આ સમય માં બધા ની મદદ કરો. જેમ કે ભોજન નું,પૈસા નું, અથવા તો કોઈ પણ વસ્તુ નું દાન કરી ને સારું ફિલ કરો.અને આ સમય માં દયા ભાવના નું કામ કરો જેથી સમાજ માં આસપાસ સકારાત્મક અસર થાય છે.

image source

3. વર્તમાન માં જીવો.

આ સમય માં ખુશ રહો. વર્તમાનમાં જીવસો તો ખુશ રહેશો. ખુશ લોકો વધારે સજાગ હોય છે. આ સમય માં ધ્યાન અને મેડિટેશન ની ખૂબ જરૂર છે. ભવિષ્ય ની ચિંતા છોડી ને તમારે વર્તમાન માં જીવવું જરૂરી છે. ચિંતા નહીં ચિંતન કરો.ચિંતા ચિતા સમાન છે.  તો આ રહ્યા મિત્રો ખુશ રહેવાના મંત્રો.